Gir Somnath : શિંગોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં વધ્યો પાણીનો પ્રવાહ, Videoમાં જુઓ ધોધનું રૌદ્ર રૂપ
ગીર સોમનાથમાં અતિશય વરસાદ વરસ્યો છે.ગીરના જંગલોમાં વરસાદી માહોલ જામતા ઘોડાપૂર આવ્યુ હતુ. જેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. વરસાદના કારણે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પાણી જમજીર ધોધમાં વહેતા ધોધનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યુ છે.
ગીર સોમનાથમાં અતિશય વરસાદ વરસ્યો છે.ગીરના જંગલોમાં વરસાદી માહોલ જામતા ઘોડાપૂર આવ્યુ હતુ. જેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. વરસાદના કારણે સિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પાણી જમજીર ધોધમાં વહેતા ધોધનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યુ છે.
શિંગોડા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. સાથે જ 12 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.સિંગોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.જેથી ગીર સોમનાથના જમજીર ધોધનું રૌદ્રરૂપ સામે આવ્યું છે. પ્રચંડ વેગે વહેતું પાણી જોવા મળી રહ્યુ છે. જમજીર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
Latest Videos
Latest News