Monsoon 2023: પોરબંદરના માધવપુરમાં ઘોડાપૂર, ઘેડની મધુવંતી નદીમાં પૂર આવ્યું

Porbandar: પોરબંદરના માધવપુર મધુવંતી નદીમાં પૂર આવ્યા છે. મધુવંતી નદીમાં પૂર આવવાને લઈ વિસ્તારમાં રસ્તાઓ અને ખેતોરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Monsoon 2023: પોરબંદરના માધવપુરમાં ઘોડાપૂર, ઘેડની મધુવંતી નદીમાં પૂર આવ્યું
ઘેડની મધુવંતી નદીમાં પૂર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 8:00 PM

પોરબંદરના માધવપુર મધુવંતી નદીમાં પૂર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મધુવંતી નદીમાં પૂર આવવાને લઈ વિસ્તારમાં રસ્તાઓ અને ખેતોરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. માધવપુર અને ઘેડ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. ઘેડ ઉપરાંત મોટા ઝાંપા અને ઋષિતડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. વિસ્તારમાં અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.

55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ

માધવપુર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પોરબંદર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે. વાવણીના સમયે વરસાદ વરસવાને લઈ ખેડૂતો ખુશહાલ છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">