હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી, ફરી આ દિવસોમાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજ્યના હવામાનને લઈને વધુ એક મોટી આગાહી કરી છે. રાજ્યમાં હાલ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનને લીધે 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

| Updated on: Sep 05, 2024 | 2:07 PM

રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગાહી 8 સપ્ટેમ્બર બંગાળના ઉપ સાગરમાં સિસ્ટમ બનતા 10મીએ ડિપ્રેશન બનવાની શકયતા રહેશે. ડીપ ડિપ્રેશનને લીધે 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થશે. “ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ થવાની વકી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા

રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

ભાવનગર, જુનાગઢમાં પડશે વરસાદી

ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગરમાં મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આવનારા વરસાદની ગતિમાં ઘટાડો થશે. વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં સક્રિય થશે. 8 સપ્ટેમ્બરના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10મી ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે.

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">