અમદાવાદ : નિકોલમાં પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ, 5 રિક્ષા બળીને ખાખ, જુઓ વીડિયો

અમદાવાદ : નિકોલમાં પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ, 5 રિક્ષા બળીને ખાખ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 12:48 PM

દિવાળીના દિવસે અમદાવાદના નિકોલમાં આગ લાગી હતી. પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગવાથી 5 રિક્ષા બળીને ખાખ થઇ ગઇ હતી. રિક્ષામાં તો નુકસાન થયું,પરંતુ જ્યારે આગ લાગી ત્યારે સ્થાનિકોમાં અફરાતફી મચી ગઇ હતી.

અમદાવાદમાં દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોએ દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા છે. જો કે દિવાળીના દિવસે આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની છે. અમદાવાદના નિકોલમાં પંચમ મોલ પાસે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પાંચ રિક્ષા બળીને ખાખ થઇ ગઇ હતી.

આ પણ વાંચો-સોમનાથ મંદિરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, વિશેષ પૂજા રખાઇ, જુઓ તસવીરો

દિવાળીના દિવસે અમદાવાદના નિકોલમાં આગ લાગી હતી. પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગવાથી 5 રિક્ષા બળીને ખાખ થઇ ગઇ હતી. રિક્ષામાં તો નુકસાન થયું,પરંતુ જ્યારે આગ લાગી ત્યારે સ્થાનિકોમાં અફરાતફી મચી ગઇ હતી અને પાર્કિંગમાં રહેલી અન્ય રિક્ષામાં આગ ન લાગે તે માટે સલામત સ્થળે ખસેડી લેવાઇ. 9 જેટલી રિક્ષાને પાર્કિંગમાંથી હટાવી લેવાઇ અને ફાયર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">