AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh Video : દારુબંધી ઉડ્યા ધજાગરા,  દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

Junagadh Video : દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2024 | 2:02 PM

ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતી ઘટના સામે આવતી હોય છે. ત્યારે જુનાગઢમાં ખુલ્લેઆમ દુકાનોમાં દેશી દારુનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે.

Junagadh News : ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતી ઘટના સામે આવતી હોય છે. ત્યારે જુનાગઢમાંથી આ પ્રકારની ઘટના વધુ એક વાર સામે આવી છે. જુનાગઢમાં ખુલ્લેઆમ દુકાનોમાં દેશી દારુનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે.

પ્રાપ્તીથતી વિગતો અનુસાર દુકાનની બાજુના ઘરમાં બાર જેવી જ તમામ વ્યવસ્થાઓ હોવાનું સામે આવ્યુ છે. દારુબંધીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવીકતા સામે આવી છે. જુનાગઢમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. ક્યા કારણોસર દેશી દારુનું વેચાણ કરતી દુકાનો ધમધમી રહી છે.

Rain Update : છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ તાપીમાં ખાબક્યો વરસાદ, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

g clip-path="url(#clip0_868_265)">