Kutch: દિલીપ આહીર આપઘાત કેસ, યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો આહીર સમાજનો આક્ષેપ, જુઓ Video

કચ્છમાં દિલીપ આહીર નામના યુવકના આપઘાતનો કેસને લઈ આહીર સમાજે કલેક્ટર અને SPને આવેદનપત્ર પાઠવ્યું. આપઘાત કેસમાં તટસ્થ તપાસ કરવા આહીર સમાજે માગ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 4:42 PM

Kutch: દિલીપ આહીર નામના યુવકના આપઘાત કેસમાં તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. યુવકના આપઘાત બાદ આહિર સમાજ મેદાને આવ્યો છે. આહીર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ કલેક્ટર અને SPને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આપઘાત કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરી હતી. આહિર સમાજનો આક્ષેપ છે કે મૃતક યુવકે કોઇ દુષ્કર્મ કર્યું નથી. પરંતુ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો : ભચાઉના ચિરઈ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

કચ્છમાં પણ હવે મોહજાળની માયામાં ફસાવી લોકો પાસેથી નાણાં પડાવી લેવાની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. હનીટ્રેપના ચોકવનારા બનાવો વચ્ચે થોડા દિવસ પહેલા ભુજના સેડાતા પાસેના ખાનગી રિસોર્ટમાં અમદાવાદની યુવતી પર દુષ્કર્મની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાઇ હતી. જેમાં આરોપ મુકાયેલા પરિણીત યુવકનો બીજા દિવસે સવારે નખત્રાણા પાસેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે કચ્છ આહીર સમાજ દ્વારા મૃતક યુવકને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટના હનીટ્રેપ હોવાના આરોપસર આજે ભુજ ખાતે મોટી સંખ્યમાં સમાજના લોકોએ જોડાઈને રેલી યોજી હતી.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">