Gujarati Video : ભચાઉના ચિરઈ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
દુર્ઘટના બાદ પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ રોડ પર અકસ્માત બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે પોલીસની દરમ્યાનગીરી બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો.
Bhachau: કચ્છના(Kutch) ભચાઉના ચિરઈ પાસે અકસ્માતમાં(Accident) એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં આ દુર્ઘટનાની વિગત મુજબ ગાંધીધામ-ભચાઉ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર પરનું કન્ટેનર છૂટું પડીને રસ્તાની વચ્ચે પડ્યું છે. જો કે દુર્ઘટના બાદ પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી.
તેમજ અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ રોડ પર અકસ્માત બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે પોલીસની દરમ્યાનગીરી બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો.
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos