ખેડા વીડિયો : ગેરકાયદે કેમિકલ પાવડર ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઇ, તપાસમાં કેમિકલ પાવડર ઝેરી હોવાનો ખુલાસો

પોલીસે સોમવારે નડિયાદ જીઆઇડીસીમાં રાસાયણિક રીએજન્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો અને ફેક્ટરી પરિસરમાં કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મુદ્દે FSL દ્વારા તપાસ કરવામાં આવશે.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 19, 2023 | 2:53 PM

ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે. ખેડા પોલીસના SOGએ સોમવારે એક ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ, પ્રતિબંધિત નશીલા પદાર્થનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જેનો સસ્તા નશા તરીકે દુરુપયોગ સમગ્ર મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યો હતો. વર્ષો બાદ ક્લોરલ હાઇડ્રેટનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી થતી હતી હેરફેર

પોલીસે સોમવારે નડિયાદ જીઆઇડીસીમાં રાસાયણિક રીએજન્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો અને ફેક્ટરી પરિસરમાં કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મુદ્દે FSL દ્વારા તપાસ કરવામાં આવશે. સાથે જ આણંદ સહિત ગુજરાતના ઓછામાં ઓછા ત્રણ જિલ્લાના તપાસકર્તાઓએ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ક્લોરલ હાઇડ્રેટની હેરફેર કરવામાં આવી હોવાની ધારણા પર કેસની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો- ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાતને લઈને મળી રિવ્યુ બેઠક, જુઓ વીડિયો

ક્લોરલ હાઇડ્રેટ શું છે?

ક્લોરલ હાઇડ્રેટક્લોરિન અને ઇથેનોલ દ્વારા એસિડિક દ્રાવણમાં ઉત્પન્ન થાય છે. ક્લોરલ હાઈડ્રાઇટને હાઇડ્રોલિસિસ કરી વિઘટીત કરાય છે. વિઘટીત થયેલું દ્રવ્ય અત્યંત નશાકારક બને છે.પહેલા ક્લોરલ હાઇડ્રેટ મેડિકલ સારવારમાં બેભાન કરવામાં વપરાતું હતું.જો કે વર્ષ 1991માં તેના પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">