બનાસકાંઠાઃ પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ વીડિયો
વરસાદને લઈ અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ વાહન ચાલકોને વરસાદમાં સ્થાનિકોને પરેશાની વર્તાઈ રહી છે. પાલનપુર અંબાજી હાઈવે પર પસાર થવા સમસ્યાને લઈ લોકોએ અટવાઈ રહેવું પડે છે. હાઈવે પર પાણી ભરાવાના લઈ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની જતુ હોય છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. પાલનપુર ઉપરાંત અંબાજી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ વાહન ચાલકોને વરસાદમાં સ્થાનિકોને પરેશાની વર્તાઈ રહી છે. પાલનપુર અંબાજી હાઈવે પર પસાર થવા સમસ્યાને લઈ લોકોએ અટવાઈ રહેવું પડે છે.
અંબાજી હાઈવે પરની સમસ્યાને લઈ સ્થાનિકો વર્ષોથી પરેશાન છે. હાઈવે પર પાણી ભરાવાના લઈ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની જતુ હોય છે. વધારે વરસાદ હોવાના દરમિયાન આ પરેશાન વધી જતી હોય છે. સ્થાનિકો દ્વારા પાલિકા સત્તાવાળાઓને પણ અનેકવાર રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ તેનો આવતો નથી.
આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
Latest Videos

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
