Vadodara : દિવાળીમાં બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, વધારાની 85 બસ મુકવામાં આવી, જુઓ Video
દિવાળીના તહેવારની ઉજવણી માટે દરેક લોકો પોતાના વતને જતા હોય છે. ત્યારે વડોદરામાં પણ મુસાફરોની એસ.ટી. સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે. વડોદરાનું બસ સ્ટેશન પર વતન જવા ઈચ્છતા લોકોની ભારે ભીડ જોવા મળી છે.
દિવાળીના તહેવારની ઉજવણી માટે દરેક લોકો પોતાના વતને જતા હોય છે. ત્યારે વડોદરામાં પણ મુસાફરોની એસ.ટી. સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે. વડોદરાનું બસ સ્ટેશન પર વતન જવા ઈચ્છતા લોકોની ભારે ભીડ જોવા મળી છે. પંચમહાલ, ગોધરા અને હાલોલ સહિતના સ્થળે જવા મુસાફરો ઉમટ્યા છે. તહેવારોને જોતા વધારાની 85 બસ મુકવામાં આવી છે. દરરોજની 180થી વધુ ટ્રિપ છતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે મોટાભાગના લોકો વતને જાય છે. ત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. દિવાળીમાં મુસાફરોની ભારે ભીડના કારણે 85 બસ મુકવામાં આવી છે. દરરોજની 180થી વધારે ટ્રિપ કરવામાં આવે છે છતા પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે.
