રાજ્યના લધુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળ્યો.11.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર.અમદાવાદમાં 14.9 અને વડોદરામાં 12.4 ડિગ્રી તાપમાન.રાજકોટમાં 12.6, સુરતમાં 15.1 ડીગ્રી તાપમાન નોંધાયું..ભાવનગરમાં 14.6, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું.