આજનું હવામાન : રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, રાત્રી દરમિયાન 5 ડિગ્રી વધશે તાપમાન, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, બનાસકાંઠા,આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં રાત્રીના સમયમાં ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમજ ન્યૂનતમ તાપમાન 4-5 ડિગ્રી વધુ ગરમી પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગરમાં પણ 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત અને વલસાડમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પાલનપુરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરમાં પણ 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ અને ભૂજમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
Latest Videos
Latest News