GUJARAT : કોરોનામાં સરકારી ચોપડે 10 હજાર 92 મૃત્યુ નોંધાયા, અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ

રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે. કોરોના સહાય માટે 43 હજારથી પણ ફોર્મ વહેંચાઇ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 11:55 AM

GUJARAT : કોરોનાના કારણે મોતને લઈ શરૂઆતથી જ વિવાદ રહેલો છે. સરકારી આંકડાઓ અને વાસ્તવિક આંકડાઓમાં ફરક હોવાની ચર્ચા સતત ચાલતી રહી છે. અને હજુ પણ ખરેખર કોરોનાએ કેટલા લોકોનો ભોગ લીધો એ ચર્ચાનો વિષય છે. આ જ બાબતને કારણે કોરોનાના મૃતકોને સહાય મામલે પણ વિવાદ છે. કોરોના મૃતકોના વારસદારોને રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકારે નક્કી કરેલું છે.

રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે. કોરોના સહાય માટે 43 હજારથી પણ ફોર્મ વહેંચાઇ ગયા છે. 26 હજારથી વધારે ફોર્મ તો ભરાઇને પણ પરત આવી ગયા છે. જેમાંથી 17 હજારથી વધારે લોકોને સહાય પણ ચૂકવાઇ ગઇ છે. સૌથી વધુ ફોર્મ ચાર મહાનગરોમાં વહેંચાયા છે. જેમાં અમદાવાદ શહેર-જિલ્લામાં 10 હજારથી વધારે ફોર્મ વહેંચાયા છે અને 5 હજાર 200થી વધુ ફોર્મ ભરાઇને પરત પણ આવી ગયા છે. વડોદરા શહેર-જિલ્લામાં 3 હજારથી વધારે ફોર્મ સામે 1500 ભરાઇ ગયા છે. સુરતમાં ચાર હજારથી વધારે ફોર્મ લોકો લઇ ગયા છે જ્યારે 1700થી વધુ ભરાઇ ગયા છે.

આ પણ વાંચો : ગીર સોમનાથના લોઢવા ગામે માઈનિંગ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, અંબુજા કંપની અને ગુજરાત સરકારને SCએ નોટીસ ફટકારી

આ પણ વાંચો : Good news: ઓમિક્રોનથી લડવા માટે મળી ગયું હથિયાર ! વેરિઅન્ટ સામે કારગર છે બુસ્ટર ડોઝ, સંક્ર્મણ સામે મળે છે 75 ટકા સુરક્ષા

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">