Rajkot Video : જેતપુરના અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
રાજકોટના ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે.
રાજ્યમાં કેટલીક વાર ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે. જેમાંથી
સ્વામિનારાયણ ગુરૂકુળના 30 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.
વિદ્યાર્થીઓને ગુરૂકુળ કેમ્પસમાં સારવાર આપવામાં આવી હતી. 30 જેટલા પ્રવાસીઓને પણ થઈ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તમામ લોકોને 108 મારફતે તમામ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ લોકોની તબિયત સુધારા પર જોવા મળે છે.
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
