Ahmedabad : પરશુરામ જયંતિ અને ઈદના તહેવારને પગલે અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ પર

આજ રોજ પરશુરામ જયંતિ અને ઇદનો તહેવાર એક જ દિવસે છે ત્યારે ઉજવણીમાં કોઈ અણબનાવ કે અપ્રિય ઘટના ના બને અને સૌહાર્દપૂર્વક વાતાવરણ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે, ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

Sagar Solanki
| Edited By: | Updated on: Apr 22, 2023 | 8:07 AM

આજ રોજ પરશુરામ જયંતિ અને ઇદનો તહેવાર એક જ દિવસે છે ત્યારે ઉજવણીમાં કોઈ અણબનાવ ના બને અથવા તો અસમાજિક તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં ના આવે તેને માટે પોલીસ સતર્ક બની છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા ધાર્મિક સ્થળોની સાફસફાઈ અભિયાન હાથ ધરવાનો પણ કાર્યક્રમ આયોજીત કર્યો છ.  આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ પોલીસ પણ સતર્ક બની છે. અગાઉ રામનવમીને લઈ રાજ્યના કેટલાક સ્થળોએ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ફરી આવી કોઈ અપ્રિય ઘટના ના બને તેને માટે ઇદ અને પરશુરામ જયંતિની ઉજવણી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો : ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત

DCP, ACP કક્ષાના અધિકારીઓને સોંપાયો બંદોબસ્ત

પોલીસ દ્વારા અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મંદિરો અને મસ્જિદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર દિવસ દરમ્યાન રખાશે. આ બંદોબસ્તમાં 9 DCP,16 ACP સહિત 5 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. એટલું જ નહીં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ઉપરાંત અન્ય 3 SRPF કંપનીની પણ ફાળવણી કરવામાં આવી છે. બીજી તરફ શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તહેવાર પગેલનાજ દિવસોમાં દરેક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને રાજ્યમાં સુલેહ ભંગ નહીં થાય તે માટે અગ્રણીઓએ કાળજી રાખવા અપીલ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">