Ahmedabad Video : TRP મોલમાં લાગેલી આગ મુદ્દે મોટો ખુલાસો, ચોથા માળે ધમધમી રહ્યું હતું PG

TRP મોલના ચોથે માળ પર  PG ધમધમી રહ્યું હોવાનું પણ સામે આવ્યુ છે.  TRP મોલના ચોથા અને પાંચમા માળે ગેમ ઝોનમાં ટ્રેમ્પોલીન પાર્કમાં આગ લાગી હતી.સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની ડાબી બાજુ ગર્લ્સ પીજી હતું. તેમજ જ્યારે સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની જમણી બાજુ સિનેમા ચાલતું હતું.

Ronak Varma
| Edited By: | Updated on: Mar 24, 2024 | 3:00 PM

અમદાવાદના TRP મોલમાં લાગેલી આગ મુદ્દે મોટો ખુલાસો થયો છે. TRP મોલના ચોથે માળ પર  PG ધમધમી રહ્યું હોવાનું પણ સામે આવ્યુ છે.  TRP મોલના ચોથા અને પાંચમા માળે ગેમ ઝોનમાં ટ્રેમ્પોલીન પાર્કમાં આગ લાગી હતી.સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની ડાબી બાજુ ગર્લ્સ પીજી હતું. તેમજ જ્યારે સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની જમણી બાજુ સિનેમા ચાલતું હતું.

આગની ઘટના બાદ તાત્કાલિક ધોરણે પીજીમાં રહેતી છોકરીઓને રવાના કરવામાં આવી હતી. જ્યારે મુવી થિયેટરમાં હાજર લોકોને પણ  રેસ્ક્યું કરાયા હતા. બોપલના મોલમાં કોમર્શિયલ બાંધકામમાં રહેણાંક પીજી મામલે કોણે આપી હતી મંજૂરી? કોની રહેમ રાહે આટલી મોટી બેદરકારી સર્જાઈ તે અંગે સવાલ ઉઠ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">