લોકસભા ચૂંટણી પહેલા ધર્મેન્દ્ર પટેલની ઘર વાપસી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા

કોગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલ ભાજપમાં પરત ફર્યા છે. તો મધ્ય ગુજરાત સહિત રાજ્યભરના અલગ અલગ પક્ષના કાર્યકરો, ભૂતકાળમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સહિત 10 હજાર લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 27, 2024 | 4:50 PM

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મિશન 26ને પાર પાડવા ભાજપ મરણીયા પ્રયાસો કરી રહ્યું છે અને વિપક્ષી નેતાઓ સહિત કાર્યકરોને પોતાની તરફ ખેંચી રહ્યું છે. ત્યારે આજે કમલમ ખાતે મહાભરતી અભિયાન જોવા મળ્યું. પૂર્વ સાંસદ, રાજ્યકક્ષાના રેલવે પ્રધાન તથા પ્રખર આદિવાસી નેતા એવા નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કેસરિયા કર્યા, તો કોગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં પરત ફર્યા છે.

મધ્ય ગુજરાત સહિત રાજ્યભરના અલગ અલગ પક્ષના કાર્યકરો, ભૂતકાળમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સહિત 10 હજાર લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો.

તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ તમામ કાર્યકરો અને નેતાઓને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતી. પાટીલે આરોપ લગાવ્યો કે ભાજપમાં જોડાનારા તમામ લોકો કોંગ્રેસમાં મૂંઝવણનો અનુભવ કરતા હતા, પક્ષની ચિંતા ન કરતા નેતાઓના કારણે આજે ભાજપની વિકાસની રાજનીતિમાં વિપક્ષના કાર્યકરો અને નેતાઓ જોડાઇ રહ્યા છે.

Follow Us:
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">