Surendranagar : ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા, જૂઓ Video

ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે. સુરેન્દ્રનગર કમલમ ખાતે બુથના કાર્યકરો અને નેતાઓ સાથે સી આર પાટીલે બેઠકનું આયોજન કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2024 | 10:09 AM

ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે. સુરેન્દ્રનગર કમલમ ખાતે બુથના કાર્યકરો અને નેતાઓ સાથે સી આર પાટીલે બેઠકનું આયોજન કર્યુ છે.

સી આર પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. ચંદુ શિહોરાના વિરોધને ડામવા પાટીલ પ્રયાસ કરશે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન પાસેથી તમામ માહિતી મેળવશે. સાથે જ આ મત વિસ્તારમાં ચૂંટણી કામગીરીની પણ તેઓ સમીક્ષા કરી શકે છે.

આ પણ વાંચો- સુરત : કાપોદ્રાના કેશવ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એકજ પરિવારના 7 લોકો ફસાયા, જુઓ વીડિયો

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે.

( વીથ ઈનપુટ – સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">