સુરત : કાપોદ્રાના કેશવ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એકજ પરિવારના 7 લોકો ફસાયા, જુઓ વીડિયો

સુરત : ઊંચી બિલ્ડિંગોમાં લિફ્ટ સુવિધા માટે હોયછે પણ કલયારેક તે મુસીબત પણ બની જતી હોય છે. સુરત શહેરના કાપોદ્રામાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે લીફ્ટમાં રાજપુત પરિવારના ચા બાળકો સહિત સાત લોકો ફસાઈ જતા દોડધામ મચી હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 28, 2024 | 9:30 AM

સુરત : ઊંચી બિલ્ડિંગોમાં લિફ્ટ સુવિધા માટે હોયછે પણ કલયારેક તે મુસીબત પણ બની જતી હોય છે. સુરત શહેરના કાપોદ્રામાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે લીફ્ટમાં રાજપુત પરિવારના ચા બાળકો સહિત સાત લોકો ફસાઈ જતા દોડધામ મચી હતી. લિફ્ટ અટકી જતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દરવાજો તોડીને પરિવારના સભ્યોને લિફ્ટની બહાર કાઢયા હતા.

કાપોદ્રા પોલીસ મથક નજીક આવેલા કેશવ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટમાં ઘટના બની હતી.લિફ્ટ અચાનક ખોટકાઈ જતા એકજ પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ પણ વાંચો : સુરત : કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપાને પરાજય આપવામાં સફળ રહેશે? જાણો કોણ છે કોંગી ઉમેદવાર

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">