સુરત વીડિયો : જિલ્લા વિકાસ અધિકારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે મામલો?
સુરતઃ જિલ્લા વિકાસ અધિકારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. DDO શિવાની ગોયલ સામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીન મલેકે ફરિયાદ કરી છે.

ઉમરપાડામાં વિકાસ કાર્યોની સમીક્ષા દરમ્યાન ભાજપનો પ્રચાર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાનો સાથે રહી પરોક્ષ રીતે પ્રચાર કર્યાનો આક્ષેપ થયો છે. DDO સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસે માગ કરી છે. લોકસભા ચૂંટણીના પડઘમ ત્યારે મામલો વિવાદિત બની શકે છે.
Input Credit : – Mehul Bhokalva, Olpad
Latest Videos