Gandhinagar : 2047 સુધીમાં ભારત આવવા વિદેશીઓને વિઝા લેવા લાઈન લગાવવી પડશે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યુ નિવેદન

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યુ છે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2024 | 1:58 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલોલમાં અદ્યતન સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યુ. આ પ્રસંગે તેમણે ભારતના વિકાસ, નવી શિક્ષણ નીતિ, મોદી સરકારની ત્રીજી ટર્મ તેમજ ભારત સરકારના આગામી વિઝન અંગેની પણ વાત કરી. તેમણે દેશના વિકાસની વાત કરતા કહ્યુ કે 2047 સુધીમાં વિદેશીઓએ ભારત આવવા વિઝા લેવા પડશે.

એઈમ્સની સંખ્યા વધીને 23 થઈ ગઈ-અમિત શાહ

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યુ કે મોદી સરકારમાં મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ થઇ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં મેડિકલ સુવિધા વધી છે. એઈમ્સની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. મોદીના શાસનમાં 376થી વધી 706 મેડિકલ કોલેજ થઈ છે.

ગરીબો સુધી પહોંચી રહ્યુ છે શિક્ષણ-અમિત શાહ

સાથે જ અમિત શાહે જણાવ્યુ કે નવી શિક્ષણ નીતિના પગલે ગરીબો સુધી હવે શિક્ષણ પહોંચી રહ્યુ છે. લોકોમાં શિક્ષણનું સ્તર વધી રહ્યુ છે.આવનારા સમયમાં ભારત સરકારનું શું વિઝન રહેશે તે અંગે વાત કરતા અમિત શાહે કહ્યુ કે, 2047 સુધીમાં વિદેશઓએ ભારત આવવા વિઝા લેવા પડશે. 

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યુ છે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું.

30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી. જેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ કોલેજ, PTC કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લૉ કોલેજ હાલ કાર્યરત છે. સંસ્થાની હોસ્પિટલમાં પણ લોકો સારવાર અને સરકારી યોજનાઓનો લોકો લાભ લઇ રહ્યા છે. ત્યારે કલોલમાં અદ્યતન મેડિકલ કોલેજ બનતા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થશે. હાલ કોલેજમાં 20 અનુભવી ફેકલ્ટી 150 વિદ્યાર્થીઓને ભણાવશે. બેઠકો વધારીને 5 વર્ષમાં 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટેનું લક્ષ્ય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">