Gujarati Video : બોટાદ પોલીસની માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી, 2 આરોપીને 6 જિલ્લામાંથી કરાયા તડીપાર

બોટાદ પોલીસે માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં 2 આરોપીને 6 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. મારામારી, ધાકધમકી અને હનીટ્રેપ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે. બોટાદ પોલીસે રમેશ ઉર્ફે ભટ્ટી રસીક ગોહીલ અને પ્રકાશ ઉર્ફે પોપટ રમેશ ચૌહાણને તડીપાર કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 11:48 AM

Botad : બોટાદ પોલીસે માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં 2 આરોપીને 6 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. મારામારી, ધાકધમકી અને હનીટ્રેપ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે. બોટાદ પોલીસે રમેશ ઉર્ફે ભટ્ટી રસીક ગોહીલ અને પ્રકાશ ઉર્ફે પોપટ રમેશ ચૌહાણને તડીપાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Botad: નહીં મળે પાણી તો મહેનત થાશે ધૂળધાણી, બોટાદમાં વરસાદ પાછો ખેંચાતા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની રજૂઆત, જુઓ Video

આ બંન્ને આરોપીઓને 2 વર્ષ માટે 6 જિલ્લાઓ માંથી તડીપાર કરવામાં આવી છે. બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લા માંથી તડીપાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બંન્ને આરોપીઓને રાજકોટ, ભાવનગર, અમદાવાદ જિલ્લાઓ માંથી પણ તડીપાર કરવામાં આવી છે.

નકલી વેબસાઈટ બનાવનારની ધરપકડ

તો બીજી તરફ અમદાવાદમાં ઈ-ચલણ ભરવા માટે નકલી વેબસાઈટ બનાવીને કૌભાંડ આચરનારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના ધનબાદના સુધાંશુ મિશ્રા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. આરોપી સુધાંશુની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો, આરોપી શખ્સ એવા લોકોને ટાર્ગેટ કરતો હતો જેમનું ઈ-ચલણ ભરવાનું બાકી હોય. તે ચલણ ભરવાની અસલી સાઈટ પર વાહનોના જાતે જ કોઈપણ નંબર નાખતા હતા અને માહિતી મેળવતા હતા.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">