ભરૂચ : ચૂંટણી પ્રચાર દરમિયાન આપ ઉમેદવારે ભાજપ દ્વારા ધમકી મળવાના આક્ષેપ કર્યા, જુઓ વીડિયો

ભરૂચ : ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોલીયાદ ગામમાં ભાજપ પર આક્ષેપ કર્યા છે.  ચૈત્ર વસાવાએ કહ્યું હતું કે "ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે ભાજપ માં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું"

| Updated on: Mar 14, 2024 | 8:38 AM

ભરૂચ : ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોલીયાદ ગામમાં ભાજપ પર આક્ષેપ કર્યા છે.  ચૈત્ર વસાવાએ કહ્યું હતું કે “ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે ભાજપ માં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું”

ચૈતર વસાવાએ ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું હતું કે ભાજપે મારેલા જેલના તાળા તોડી અમે લોકો તમારી વચ્ચે આવી ગયા છે આન ઉપરાંત ઉમેર્યું હતું કે અમારો ખેલ પતિ નથી ગયો હવે ખેલ અમારો શરૂ થયો છે. આમ કહી આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને સીધો પડકાર ફેંક્યો હતો.

આ પણ વાંચો : લો બોલો ચોરે પણ સમય અને શક્તિ બચાવી! ATM ચોરીના ગુના આચરવા ટોળકી પ્લેનમાં ગુજરાત આવી, એરપોર્ટના કેમેરાના કારણે ઝડપાયા

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
g clip-path="url(#clip0_868_265)">