ભરૂચ વીડિયો : કરજણ નદીમાં જળસ્તર વધતા ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જુઓ ધોધના આકાશી દ્રશ્ય

ભરૂચ : નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર વધ્યું છે. તાલુકાના જાણીતા પ્રવાસન સ્થળ ધાણીખૂટ ધોધએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

| Updated on: Jul 16, 2024 | 8:24 AM

ભરૂચ : નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર વધ્યું છે. તાલુકાના જાણીતા પ્રવાસન સ્થળ ધાણીખૂટ ધોધએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

નેત્રંગ સ્થિત ધાણીખૂટ ધોધમાં ધસમસતું પાણી વહેતુ જોવા મળ્યું હતું. સોમવારે તાલુકામાં 7.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નદીમાં ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ નજરે પડી હતી. ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ ડ્રોન કેમેરાએ કેદ કર્યું હતું. જે ધોધની સામાન્ય સ્થિતિમાં લોકો મજા માણતા જોવા મળે છે તેની નજીવું જવું પણ જીવના જોખમ સમાન લાગ્યું હતું .

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા

  • જંબુસર 4મી.મી.
  • આમોદ 8 મી.મી.
  • વાગરા 13 મી.મી.
  • ભરૂચ 15 મી.મી.
  • ઝઘડિયા 12મી.મી.
  • અંકલેશ્વર 12 મી.મી.
  • હાંસોટ 1 ઇંચ
  • વાલિયા 15 મી.મી.
  • નેત્રંગ 7.56 ઇંચ

આ પણ વાંચો : ભરૂચ : વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા 500 જેવી દેખાતી નકલી ચલણની 5000 નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">