ભરૂચ : પાલેજમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી, જુઓ વીડિયો

ભરૂચ : પાલેજ જીઆઈડીસીમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી હતી. પ્લાસ્ટિક વેસ્ટના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવાતા 4 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી.

| Updated on: Mar 14, 2024 | 9:38 AM

ભરૂચ : પાલેજ જીઆઈડીસીમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી હતી. પ્લાસ્ટિક વેસ્ટના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવાતા 4 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી.

ભરૂચ નગર પાલિકા ઉપરાંત આસપાસના ઔદ્યોગિક એકમોના ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ મોટાભાગનો સમાન બળીને ખાક થઇ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નોંધવા પામી નથી. બનાવ સંદર્ભે પોલીસે આગ લાગવાના કારણની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : લો બોલો ચોરે પણ સમય અને શક્તિ બચાવી! ATM ચોરીના ગુના આચરવા ટોળકી પ્લેનમાં ગુજરાત આવી, એરપોર્ટના કેમેરાના કારણે ઝડપાયા

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">