T20 World Cup 2024 પહેલા જ ન્યુઝીલેન્ડે સૌનું દિલ જીતી લીધું , 2 નાના બાળકોએ કરી ટીમની જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં 1 જૂનથી આઈસીસી ટી20 વર્લ્ડકપ રમાશે. ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત થઈ ચુકી છે અને આ વખતે ટીમની કમાન અનુભવી ખેલાડી કેન વિલિયમસન સંભાળતો જોવા મળશે.

T20 World Cup 2024 પહેલા જ ન્યુઝીલેન્ડે સૌનું દિલ જીતી લીધું , 2 નાના બાળકોએ કરી ટીમની જાહેરાત
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 11:34 AM

ન્યુઝીલેન્ડે આગામી ટી 20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યુઝીલેન્ડ પહેલો એવો દેશ છે જેમણે ટી20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અત્યારસુધી કોઈ પણ દેશે પોતાની ટીમની જાહેરાત કરી નથી. ન્યુઝીલેન્ડ બોર્ડે ટીમનું જાહેરાત કરવા માટે એક અનોખી રીત અપનાવી છે જેના કારણે તેના ખુબ વખાણ થઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડની એક સભ્ય નહિ પરંતુ બે નાના બાળકોએ ટી 20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. આ બાળકોનું નામ મટિલ્ડા અને એન્ગસ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

T20 વર્લ્ડ કપ 1 જૂન થી 30 જૂન 2024

તમને જણાવી દઈએ કે,T20 વર્લ્ડ કપ 1 જૂન થી 30 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત પણ કરી છે. આ વખતે ટી 20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લેશે. જેમાં કીવીની ટીમે સૌથી પહેલા પોતાની ટીમ જાહેર કરી દીધી છે.

અનુભવી ખેલાડી કેન વિલિયમસન આ વખતે ટીમની કમાન સંભાળતો જોવા મળશે. તેમજ આઈસીસી વનડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર રચિન રવિન્દ્રને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડકપની શરુઆત 7 જૂનથી અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચથી કરશે.

View this post on Instagram

A post shared by BLACKCAPS (@blackcapsnz)

ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત 2 બાળકોએ કરી

ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત 2 નાના બાળકોએ કરી છે. તેમણે એક બાદ એક એમ તમામ ખેલાડીઓના નામ જણાવ્યા હતા. ન્યુઝીલેન્ડ બોર્ડે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ચાહકો ન્યુઝીલેન્ડની આ અનોખી રીતના વખાણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે આવું માત્ર ન્યુઝીલેન્ડ જ કરી શકે છે.

આઈસીસી ટી 20 વર્લ્ડકપ 2024 માટે ન્યુઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન, ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચૈપમેન, ડીવોન કોન્વે, લોકી ફર્ગ્યુસન, મૈટ હૈનરી, ડેરિલ મિચેલ, જિમ્મી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર , મિચેલ સેન્ટર, ઈર્શ સોઢી, ટિમ સાઉદી

આ પણ વાંચો : IPL 2024 : પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ધોનીની ટીમે ટોપ 4માં મારી એન્ટ્રી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">