સુરત જિલ્લાના બારડોલીમાં સાર્વત્રિક વરસાદ, વરસાદ થતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
Surat : દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં મેઘ મહેરબાન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદ થતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ થતા અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો- Monsoon 2023: મોડાસા અને ધનસુરા પંથકમાં વરસાદ, ખેતી પાકોને જીવતદાન મળશે, જુઓ Video
સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ સુરત, માંગરોળ અને ઓલપાડમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. કિમ ચાર રસ્તા, પાલોદ અને નવાપરામાં વરસાદ વરસ્યો છે. આજે ફરી વરસાદનું આગમન થતા રોડ-રસ્તા ફરી પાણી-પાણી થઇ ગયા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos

ઘરે બેઠા જૂના ફોન વેચો, આ કંપની આપી રહી છે 40 હજાર રૂપિયા સુધીની ડીલ