સુરતના હીરા ઉદ્યોગકારોની વધી શકે છે મુશ્કેલી, G-7 દેશો રશિયન હીરાની આયાત પર મુકશે પ્રતિબંધ, જુઓ Video

સુરતના હીરા ઉદ્યોગકારો (Diamond industrialists) ફરી મુશ્કેલી વધી શકે છે. કારણ કે G-7 દેશોએ રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહ્યું છે. જો હીરા પર પ્રતિબંધ મુકાશે તો તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર થશે. હીરા ઇમ્પોર્ટ રોકવા માટેના કાયદાનો અમલ કઇ રીતે કરાશે તે અંગે હીરા ઉદ્યોગકારો દ્વિધામાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 11:26 AM

Surat : સુરતના હીરા ઉદ્યોગકારો (Diamond industrialists) ફરી મુશ્કેલી વધી શકે છે. કારણ કે G-7 દેશોએ રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહ્યું છે. જો હીરા પર પ્રતિબંધ મુકાશે તો તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર થશે. હીરા ઇમ્પોર્ટ રોકવા માટેના કાયદાનો અમલ કઇ રીતે કરાશે તે અંગે હીરા ઉદ્યોગકારો દ્વિધામાં મુકાયા છે.

આ પણ વાંચો- Valsad news : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાના 10થી વધુ મોબાઈલની ચોરી, ચોર CCTVમાં થયો કેદ, જુઓ Video

હીરા ઉદ્યોગકારોનું કહેવું છે કે ભલે કાયદા બની જાય પણ તેનો અમલ કઇ રીતે કરાશે અને કયા હીરા માટે કરાશે તે ગૂંચવણો ભરેલું છે…મહત્વનું છે કે ભારતના હીરાઉદ્યોગકારો રશિયા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિતના દેશોમાંથી રફ હીરા ઇમ્પોર્ટ કરે છે. જે પૈકી રશિયાના હીરા અન્ય માઇન્સ કરતાં વધારે ઇમ્પોર્ટ થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પછી અમેરિકા સહિતના કેટલાક દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે રશિયાના હીરા નહી ખરીદવાનો નિર્ણય લીધો છે. હવે જી-૭ દેશોએ પણ રશિયાના હીરા અંગે ચર્ચા વિચારણા કરી તેના પર અંકુશ મૂકવા માટે નિયમ ઘડી રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા