Monsoon 2023: મોડાસા અને ધનસુરા પંથકમાં વરસાદ, ખેતી પાકોને જીવતદાન મળશે, જુઓ Video

અરવલ્લીના મોડાસા અને ધનસુરા વિસ્તારમાં વહેલી સવારના અરસા દરમિાન વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોને કેટલેક અંશે રાહત સર્જાઈ હતી. ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોને માટે ઉભો પાક મૂરઝાઈ રહ્યાની ચિંતા સતાવી રહી હતી.

| Updated on: Sep 15, 2023 | 3:16 PM

વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા અને ધનસુરા વિસ્તારમાં વહેલી સવારના અરસા દરમિાન વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોને કેટલેક અંશે રાહત સર્જાઈ હતી. ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોને માટે ઉભો પાક મૂરઝાઈ રહ્યાની ચિંતા સતાવી રહી હતી.

મોડાસ અને ધનસુરા વિસ્તારમાં મગફળી અને કપાસના પાકનુ વાવેતર કરનારા ખેડૂતોને માટે ચિંતા વધી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસો વરસાદ વિના પાક મૂરઝાવા લાગ્યો હતો. પરંતુ હાલમાં જે રીતે વરસાદી ઝાપટા વહેલી સવારે વરસ્યા છે, તેનાથી કેટલાક વિસ્તારમાં કેટલાક અંશે રાહત સર્જાઈ હતી. ખેડૂતોને માટે પાકમાં જીવતદાન સ્વરુપ વરસાદ વરસ્યો છે.

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">