કેરલ સ્ટોરી જેવી જ ઘટના બની કપડવંજમાં, પરિણીતાના આપઘાત કેસમાં વિધર્મી યુવકની ધરપકડ, જુઓ Video

ખેડાના કપડવંજમાં વિધર્મી યુવકના ત્રાસથી પરણિત યુવતીનો આપઘાત પ્રકરણમાં આરોપી મોહસીન અલી નિઝામ અલી સૈયદ સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે આરોપી પ્રેમ સંબંધ રાખવા સતત પરણિતાને ધમકી આપતો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 6:06 PM

કપડવંજમાં વિધર્મી યુવકના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. કપડવંજમાં વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. 11મી મેના રોજ અંજા ઉર્ફે અંજી પરમારે આપઘાત કર્યો હતો. અંજીના આપઘાત કેસમાં પોલીસે મોહસીન અલી નિઝામ અલી સૈયદ સામે ફરિયાદ દાખલ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધ રાખવા માટે આરોપી સતત ધમકી આપતો હતો. એટલું જ નહીં પ્રેમ સંબંધ ન રાખે તો બદનામ કરવાની પણ આરોપીએ ધમકી આપી હતી.

આ પણ વાંચો : ડાકોરમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત, તપાસ શરૂ

આ સમગ્ર બાબતે યુવતીએ કંટાળી નર્મદા નહેરમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ઘટનાની હકિકત સામે આવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે મૃતક યુવતી પરણિત હતી, અને તેને ચાર મહિનાનું બાળક પણ હતું. નરાધમ વિધર્મી આરોપી યુવક મોહસીન અલી પણ બે બાળકોનો પિતા છે. આમ ખેડામાં વિધર્મી યુવકોના ત્રાસની ઉપરા છાપરી 2 ઘટનાઓએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે.

ખેડા જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us:
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">