આણંદ વીડિયો : ભાજપના યુવા નેતા વિરૂદ્ધ નોંધાયો ગુનો, મહિલા આચર્યને આપી હતી મારી નાખવાની ધમકી

આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયાના સહ કન્વીનર દેવેન્દ્રસિંહ પઢીયાર સામે ફરિયાદ નોંધાવામાં આવ્યો છે. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યાએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2024 | 3:58 PM

આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયાના સહ કન્વીનર દેવેન્દ્રસિંહ પઢીયાર સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યાએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ છે. જેમણે મહિલા આચાર્યાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. દેવેન્દ્રસિંહ પઢીયાર ગ્રામ પંચાયતનાં પણ સભ્ય હોવાનું સામે આવ્યુ છે. પોલીસે ભાજપનાં યુવા નેતા સહીત બે વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ વડોદરામાં સ્કૂલ વાનમાં જતી વિદ્યાર્થિની સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. 14 વર્ષની વિદ્યાર્થિની સાથે 54 વર્ષના વાન ચાલકે અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. વાન ચાલક અન્ય વિદ્યાર્થીઓને પહેલા તેમના ઘરે ઉતારી દેતો હતો. વાનમાં છેલ્લે એકલી રહેલી વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો. વારંવારના શારીરિક અડપલાંથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી. જેના જાણ પરિવારને થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">