Rain News : અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 11:56 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી થયુ છે્. અડધા કલાકના વરસાદમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">