Amreli : કસોમસી વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, કચ્છમાં તો ગુજરાત રિજયનમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણામાં અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વડોદરામાં વરસાદ અને થંડર સ્ટ્રોમની અસર રહેશે. વધુમાં આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગુજરાતમાં દાહોદ અને મહીસાગર, વડોદરા અને ભરૂચમાં અસર થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:19 PM

ગુજરાતમાં(Gujarat)  આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો(Weather)  આવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના પગલે અમરેલીના(Amreli)  વડિયા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ આકાશમાં કાળા વાદળોની ચાદર છવાઈ છે. તેમજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ એટલે કે 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ નોંધાશે. જેમાં ગુજરાત રિઝયનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, કચ્છમાં તો ગુજરાત રિજયનમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણામાં અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વડોદરામાં વરસાદ અને થંડર સ્ટ્રોમની અસર રહેશે. વધુમાં આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગુજરાતમાં દાહોદ અને મહીસાગર, વડોદરા અને ભરૂચમાં અસર થશે.

હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર સર્જાયો છે. જેમાં અરબી સમુદ્રથી પવન આવતો હોવાથી તાપમાનમાં બદલાવ આવ્યો છે. જેના કારણે હાલ બે દિવસ થંડર સ્ટોર્મ વોર્નિંગ પણ જાહેર કરાઈ છે. 20 થી 40 કિલો મીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. તો સાથે જે તાપમાન આજે સૌરાષ્ટ્રમાં 3 ડિગ્રી ઘટી શકે અને ગુજરાત રિજયનમાં 1 ડિગ્રી ઘટી શકવાની આગાહી કરાઈ. તેમજ બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે.

આ પણ વાંચો :  સુરત પોલીસનું ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો

આ પણ વાંચો :  ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે : CM

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">