અમદાવાદ મનપાના ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારના નાણાં ચૂકવવામાં ઠાગા ઠૈયા

કોર્પોરેશન દ્વારા 57 જેટલી ખાનગી હોસ્પિટલોના(Private Hospital) બિલો પેન્ડિંગ રાખવામાં  આવ્યા  છે અને આ પેમેન્ટનો આંકડો 10 કરોડથી વધારે છે.

કોરોનાના(Corona)સમયમાં અમદાવાદ(Ahmedabad)મનપા દ્વારા અનેક ખાનગી હોસ્પિટલ સાથે ટાઇ અપ કરવામાં આવ્યું હતું.જો કે, આમાંથી કેટલીક હોસ્પિટલોને હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું. કોર્પોરેશન દ્વારા 57 જેટલી ખાનગી હોસ્પિટલોના(Private Hospital) બિલો પેન્ડિંગ રાખવામાં  આવ્યા  છે અને આ પેમેન્ટનો આંકડો 10 કરોડથી વધારે છે.

જે હોસ્પિટલોને પેમેન્ટ નથી મળ્યા, તેમનો આક્ષેપ છે કે લાગવગ અને પ્રતિષ્ઠિત મોટી હોસ્પિટલોના જ પેમેન્ટ ચુકવાયા છે.આ અંગે અનેક હોસ્પિટલોએ આહનાને(AHNA)રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનના અધિકારીઓ બિનજરૂરી ક્વેરી કાઢી પેમેન્ટ અટકાવી રહ્યા છે.

આ પણ  વાંચો : અરવલ્લીના વાત્રક ડેમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોના ફફડાટ

આ પણ  વાંચો : રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી

Click on your DTH Provider to Add TV9 Gujarati