અરવલ્લીના વાત્રક ડેમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોના ફફડાટ

માલપુર તાલુકાના વાત્રક ડેમ પર CIFના જવાનોના રુમ પાછળ દીપડો દેખાયો છે. આ પૂર્વે દીપડાએ જુના સખવાણિયા ગામે 4 પશુઓનું મારણ કર્યું  હતું. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 10:59 AM

ગુજરાતના(Gujarat)અરવલ્લીના(Aravalli)વાત્રક ડેમ( Vatarak Dam)વિસ્તારમાં દીપડો દેખાયો છે. જેમાં માલપુર તાલુકાના વાત્રક ડેમ પર CIFના જવાનોના રુમ પાછળ દીપડો દેખાયો છે. આ પૂર્વે દીપડાએ જુના સખવાણિયા ગામે 4 પશુઓનું મારણ કર્યું  હતું.

જો કે દીપડો દેખાતા આસપાસના વિસ્તારના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. તેમજ વન વિભાગના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જાણ કરી દેવા છતાં વન વિભાગ તરફથી કોઇ પ્રતિભાવ ન મળતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

આ પણ  વાંચો : રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી

આ પણ વાંચો : ભાવનગરમાં સો ટકા રસીકરણ માટે નવતર પ્રયોગ, ડોર સ્ટેપ રસીકરણ શરૂ કરાયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">