Ahmedabad : રિવરફ્રન્ટ પરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખુલ્લુ મૂકવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં કોંગ્રેસે 5 મહિનાથી બનીને તૈયાર રિવરફ્રન્ટ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદઘાટન કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ અને કોંગ્રેસના આગેવાનોએ રિબિન કાપીને કોમ્પલેક્ષ ખુલ્લું મૂક્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 11:01 AM

અમદાવાદમાં(Ahmedabad)  કોંગ્રેસે(Congress)  5 મહિનાથી બનીને તૈયાર રિવરફ્રન્ટ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું(Sports Complex)  ઉદઘાટન કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ અને કોંગ્રેસના આગેવાનોએ રિબિન કાપીને કોમ્પલેક્ષ ખુલ્લું મૂક્યું. જેની બાદ કોંગ્રેસના કાર્યકરો સ્પોર્ટસ સંકુલમાં સાધનો પર કસરત પણ કરતા જોવા મળ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ પર 28 કરોડના ખર્ચે આધુનિક સુખ-સુવિધા સાથેનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનીને તૈયાર છે. પરંતુ નેતાઓને ઉદઘાટન માટેનો સમય ન મળતા રમતના સાધનો પડ્યા-પડ્યા ધૂળ ખાતા હતા. તો બીજી તરફ યુવાનો નિરાશ થતા હતા. જેથી કોંગ્રેસે યુવાનોની સમસ્યાને વાચા આપવા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખુલ્લુ મુક્યાનો દાવો કર્યો.

આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !

આ પણ વાંચો : Gujarat માં આજે જાહેર થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન, મળી શકે આ છૂટછાટો

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">