AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહલગામ બાદ એક્શનમાં આવ્યુ અમરેલી જિલ્લા પોલીસ તંત્ર, રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં હાથ ધરાયુ સર્ચ ઓપરશન- Video

જમ્મુકાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર બર્બરતા કરવામાં આવેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોષ છે. દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પણ સમગ્ર રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા આદેશ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2025 | 3:31 PM
Share

અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસએ મોડી રાતે કોમ્બિન્ગની કામગીરી ત્વક્કલનગર બીડીકામદાર વિસ્તારમાં “મસ્જિદ”માં પોલીસએ ઘુસી સર્ચ ઓપરેશન કર્યું. મરેલી જિલ્લા પોલીસ તંત્ર એક્સન મોડમાં આવી તમામ હિલચાલ ઉપર વોચ રાખી રહી છે.

જમ્મુકાશ્મીરમાં પહેલ ગામમાં હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ગેરકાયદે પાકિસ્તાની ઘૂસપેઠીયાઓ અને બાંગ્લાદેશી રોહિંગ્યાઓ ગેરકાયદેસર વસવાટ કરે છે કે કેમ તેની માટે પોલીસે અનેક વિસ્તારમાં સર્ચ ઓપરેશનની કામગીરી કરી છે. અમરેલી જિલ્લામાં મધરાત્રે SP સંજય ખરાતની સીધી સૂચના હેઠળ રાજુલા પી.આઈ. એ.ડી.ચાવડાની ટીમ સાથે મધરાતે શહેરના ત્વક્કલનગર, બીડીકામદાર વિસ્તાર, મફતપરા સહિતના વિવિધ વિસ્તારમાં વિદેશી નાગરિકગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે કે કેમ તેના માટે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મસ્જિદમાં પણ પોલીસે કર્યુ ચેકિંગ

રાજુલા પોલીસ શહેરમાં રાતે કોમ્બિન્ગ દરમ્યાન ત્વક્કલ નગર રહેણાંક વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન લોકોના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરી, ઉપરાંત પોલીસે મસ્જિદમાં ઘુસી અંદર સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી.

રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહે છે લોકોની અવરજવર

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યભરના લોકો અવર જવર ઉધોગોના કારણે કરતા હોય છે. અનેક પરપ્રાંતી લોકો રાજુલા શહેરમાં વસવાટ કરી રહ્યા છે જેના કારણે રાજુલા પોલીસએ મોડી રાતે સર્ચ ઓપરેશન કરી કોમ્બિન્ગની કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">