તમારે તમારી પત્નીની સામે તમારી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અથવા અન્ય કોઈ સ્ત્રી મિત્રની કદી પ્રશંસા કરવી જોઈએ નહીં.
કોઈના શારીરિક દેખાવની મજાક ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારી પત્નીના શરીરની સંરચના વિશે કંઈપણ ખરાબ ન બોલો. તેનાથી તેમના મનમાં હીનતાની લાગણી પેદા થઈ શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. લગ્નજીવનમાં કોઈ પણ નિર્ણય મોતની વિચાર અને ઈચ્છાશક્તિ અનુસાર લેવો જોઈએ.