હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ ન આપી શુભકામના

01 July, 2024

છેલ્લા કેટલાક સમયથી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે.

એવી અફવાઓ હતી કે નતાશા તેના પતિ હાર્દિકથી અલગ થઈ ગઈ છે

આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેના લગ્નની તસવીરો હટાવી દીધી

આ સિવાય તે IPL કે ટી20 વર્લ્ડ કપ જોવા પણ નહોતી ગઈ

ત્યારથી સમાચાર આવવા લાગ્યા કે બંને વચ્ચે કંઇક બરાબર નથી

જો કે, અભિનેત્રીએ હવે હાર્દિક સાથેના તેના લગ્નની તસવીરો રિસ્ટોર કરી છે

પરંતુ હાલમાં જ્યારે ભારત T20 વર્લ્ડ કપ જીત્યું ત્યારે પણ નતાશાએ સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરી નથી

તમામ ક્રિકેટરોનો ધર્મ પત્નીએ પોસ્ટ મૂકી હોવાનું જણાઈ આવ્યું હતું, પરંતુ હાર્દિકની ની પત્નીના સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ હતી નહીં

આ જોઈને ફેન્સ ફરી મૂંઝવણમાં મુકાયા છે કે હાર્દિકના ઘરે ખરે ખર બધુ બરાબર છે !