Jamnagar Video : પાડોશીએ જ 12 વર્ષીય બાળકીને છરીના ઘા ઝીંકી કરી હત્યા, પરિવારમાં ભયનો માહોલ

જામનગરના બેડીમાં રાજપાર્ક વિસ્તારમાં જ્યાં એક પરિવાર સાથે વર્ષોથી સારો સંબંધ ધરાવતા પાડોશીએ જ 12 વર્ષીય બાળકીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. 12 વર્ષીય બાળકી આરોપી કૈલાશની મદદ માટે ઘરમાં સાફ-સફાઇ કરવા ગઇ હતી. ત્યારે આ ઘટના બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 5:09 PM

જામનગરના બેડીમાં રાજપાર્ક વિસ્તારમાં જ્યાં એક પરિવાર સાથે વર્ષોથી સારો સંબંધ ધરાવતા પાડોશીએ જ 12 વર્ષીય બાળકીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. જો ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, બેડીના રાજપાર્કમાં રહેતા ટ્રક ડ્રાઇવર રાજેશ કારાવદરાની 12 વર્ષીય દીકરીની હત્યા થઇ ગઇ અને હત્યા કરનાર તેમનો જ મિત્ર કૈલાશ પંડ્યા હોવાનું સામે આવ્યું છે.

12 વર્ષીય બાળકી આરોપી કૈલાશની મદદ માટે ઘરમાં સાફ-સફાઇ કરવા ગઇ હતી. ત્યારે તેણે છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી. મહત્વનું છે, બાળકીના પિતા રાજેશ કારાવદરાએ કૈલાશ પંડ્યાની મદદ માટે પોતાના પાડોશમાં ભાડે ઘર અપાવ્યું હતું. ભોજન પણ પોતાના ઘરે જ જમાડતા હતા. જો કે થોડા સમય બાદ કૈલાશ પંડ્યાનું વર્તન સારૂં ન લાગતા રાજેશ કારાવદરાએ ઘરે આવવાની ના પાડી હતી.

ભોજનનું ટિફિન આરોપી કૈલાશના ઘરે જ મોકલાવી દેતા અને ભોજનના પૈસા પણ નહોતા લેતા. કદાચ ઘરે આવવાની ના પાડી હોવાથી આરોપીએ ઉશ્કેરાઇને બાળકીની હત્યા કરી નાંખી તેવા આક્ષેપ લાગ્યા છે. જો કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના મોત બાદથી જ પરિવાજનોમાં શોક અને ભારે આક્રોશ છે. ત્યારે, પરિજનોએ આરોપી કૈલાશ પંડ્યાની ધરપકડ કરીને કાર્યવાહી કરવા માગ કરી છે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">