AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘થેન્ક યુ મોદીજી’થી લઈને ‘ઝકાસ ઓપરેશન’ સુધી, બાળકોની નજરે ‘ઓપરેશન સિંદૂર’ને દિલથી સલામ – જુઓ Video

ભારતના શૂરવીરોએ પહલગામ હુમલાનો કડક અને જડબાતોડ જવાબ આપતા બાળકોમાં ખુશીઓની લહેર છવાઈ છે. બાળકોનો આ વાયરલ વીડિયો લોકોના દિલ જીતી રહ્યું છે અને દેશ પ્રત્યે શું જુસ્સો હોવો જોઈએ તેની લાગણી વ્યક્ત કરી રહ્યો છે.

'થેન્ક યુ મોદીજી'થી લઈને 'ઝકાસ ઓપરેશન' સુધી, બાળકોની નજરે 'ઓપરેશન સિંદૂર'ને દિલથી સલામ - જુઓ Video
| Updated on: May 09, 2025 | 8:37 PM
Share

ભારતના શૂરવીરોએ પહલગામ હુમલાનો કડક અને જડબાતોડ જવાબ આપી દીધો છે. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે પાકિસ્તાનને દરેક મોરચે ધૂળ ચટાડી છે. કેટલાક બોલીવૂડ કલાકારો હજુ પણ આ મિશન પર મૌન છે. હા, આ એ જ કલાકારો છે, જે ફક્ત દેશભક્તિના નામે ફિલ્મો બનાવી કરોડો કમાઈ જાય છે પણ વાસ્તવિક દેશપ્રેમ સામે આંખ મિલાવી શકતા નથી.

એવામાં એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થયો છે, જેમાં નાનાં બાળકોએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરી છે. કેટલાકે તેને “લાજવાબ”, “ઝકાસ”, “મજેદાર” અને “જબરદસ્ત” કહીને મિશનને સલામ કરી છે. આ સિવાય એક બાળકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધું જ ‘થૅન્ક યુ મોદીજી’ કહી આભાર વ્યક્ત કર્યો છે.

આ બાળકોનો આ પ્રતિભાવ કેટલાંક બોલિવૂડ કલાકારો માટે પણ એક જવાબ છે કે, દેશભક્તિનો રંગ દિલથી શરૂ થાય છે ના કે પૈસાથી. ‘ઓપરેશન સિંદૂર’ દેશના નાગરિકોમાં ગર્વ અને આત્મવિશ્વાસ ઉભો કરી રહ્યો છે. પાકિસ્તાની સેના અને તંત્ર દરેક રીતે લપેટમાં આવી ગઈ છે.

ભારતે પાકિસ્તાનને દરેક રીતે નાદાર કર્યું છે, પછી ભલે તે પાકિસ્તાની સેના હોય કે પાકિસ્તાની સ્ટોક માર્કેટ હોય. જણાવી દઈએ કે, ભારતના પ્રહારોથી પાકિસ્તાન થથરી ગયું છે અને ભગવાન પાસે તેમની સુરક્ષાની ભીખ માંગી રહ્યું છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">