24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન

ન્યાયના કારક શનિદેવનો તા.૨૪/૦૧/૨૦૨૦ના રોજ ૦૯:૫૬ વાગ્યાથી પોતાની રાશિ મકરમાં પ્રવેશ થાય છે. જે તા.૧૭/૦૧/૨૦૨૩ સુધી ભ્રમણ કરશે. પણ તે દરમિયાન તા.૨૯/૪/૨૦૨૨થી તા ૧૨/૦૭/૨૦૨૨ સુધીમાં કુંભ રાશિમાં પણ ભ્રમણ કરશે તા ૨૪/૦૧/૨૦૨૦ થી ૨૧/૦૧/૨૦૨૧ સુધી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. અને તા.૨૪/૦૧/૨૦૨૦ થી ૨૩/૦૨/૨૦૨૦ અને તા ૬/૦૮/૨૦૨૦ થી ૨૦/૧૧/૨૦૨૦ સુધી મકર નવાંશ ( વર્ગોત્તામી )માં […]

24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 10:31 AM

ન્યાયના કારક શનિદેવનો તા.૨૪/૦૧/૨૦૨૦ના રોજ ૦૯:૫૬ વાગ્યાથી પોતાની રાશિ મકરમાં પ્રવેશ થાય છે. જે તા.૧૭/૦૧/૨૦૨૩ સુધી ભ્રમણ કરશે. પણ તે દરમિયાન તા.૨૯/૪/૨૦૨૨થી તા ૧૨/૦૭/૨૦૨૨ સુધીમાં કુંભ રાશિમાં પણ ભ્રમણ કરશે તા ૨૪/૦૧/૨૦૨૦ થી ૨૧/૦૧/૨૦૨૧ સુધી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. અને તા.૨૪/૦૧/૨૦૨૦ થી ૨૩/૦૨/૨૦૨૦ અને તા ૬/૦૮/૨૦૨૦ થી ૨૦/૧૧/૨૦૨૦ સુધી મકર નવાંશ ( વર્ગોત્તામી )માં ભ્રમણ કરશે.

પનોતી:

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મિથુન, તુલા રાશિના જાતક માટે નાની પનોતી ધન, મકર, કુંભ મોટી પનોતી

પાયો:

શનિના રાશિ પરિવર્તન અનુસાર: સિંહ, મકર, મીન: સોનાને પાયે વૃષભ, કન્યા, ધન: ચાંદીનો પાયો મેષ, કર્ક, વૃશ્ચિક: તાંબાનો પાયો મિથુન, તુલા, કુંભ: લોઢાનો પાયો

પાયા મુજબ ફળ:

સોનાનો પાયો શ્રમ મુજબ ફળ ચાંદીનો પાયો સારું ફળ તાંબાનો પાયો સાધારણ ફળ લોઢાનો પાયો પરીક્ષા કરવી ફળ

રાશિ મુજબ ફળ:

મેષ: કામકાજમાં ધીરજ રાખી કામ કરો તો સફળતા અપાવે, ખર્ચ પર અંકુશ ન રહી શકે.

વૃષભ: યાત્રા કે જાત્રા થઈ શકે છે, નાની પનોતી પુરી થાય છે, આરોગ્ય બાબત કાળજી રાખવી.

મિથુન: શારીરિક, માનસિક બેચેની લાગે, વાદ વિવાદ ખટપટથી દૂર રહેવું, ભક્તિમા ધ્યાન રાખવું,

કર્ક: ગેરસમજથી બચવું, પરિવાર કે, મિત્રો સાથે વાર્તાલાપ દરમિયાન કાળજી રાખવી, વાહન ધીમે ચલાવવું.

સિંહ: લોન સંબંધિત કામકાજમાં ધ્યાન રાખવું, કુટુંબના કામકાજમાં સારું યોગદાન આપો, હિત શત્રુ નિયંત્રણમાં રહે.

કન્યા: નાની પનોતી પુરી થાય છે, પ્રેમ પ્રસંગ કે વિદ્યાભ્યાસમાં પ્રગતિ,અટકેલા કાર્ય પૂર્ણ થવા ગતિ કરે

તુલા: મોજશોખ પાછળ ખર્ચ થાય, મન દુઃખ થવાની ઘટના બને, મુસાફરી થાય

વૃશ્ચિક: સાડા સાતી પુરી થાય છે, પરિવાર સાથે વિચાર મતભેદથી બચવું, નવીન કાર્ય થઈ શકે.

ધન: પરિવાર સાથે ગેરસમજથી બચવું, કામકાજ કે રહેઠાણમાં પરિવર્તન થઈ શકે છે

મકર: માનસિક અને શારીરિક દ્વિધા રહે, આકસ્મિક ખર્ચ વધે, કોઈની ચિંતા તમને વધુ નાખુશ રાખી શકે છે.

કુંભ: નાણાં વ્યય થાય, બચત કરવી અઘરી બને, વિવાદથી દૂરવ રહેવું, ભક્તિ કરવી વધુ યોગ્ય છે

મીન: કોઈ પ્રસંગ હેતુ ખર્ચ વધે, કરુક્ષેત્રમાં પ્રગતિ કે પરિવર્તન થઈ શકે, નવીન કાર્યનું આયીજન થઈ શકે છે.

ભક્તિ:

૧. દરરોજ સવારે શિવ જાપ અને પોતાના ઇષ્ટદેવ નું સ્મરણ કરવું. ૨. દરરોજ રાત્રે હનુમાન ચાલીસ વાંચવા. ૩. દર શનિવારે શનિ ચાલીસા વાંચવા . ૪. દર શનિવારે સાંજે સૂર્યાસ્ત સમયે પીપળાના વૃક્ષ નીચે તેલનો ઉભી વાટ નો દીવો કારી ૫. જરૂરિયાતમંદ લોકોને પોતાની યથા શક્તિ મુજબ મદદ કરવી, ગાય, કૂતરાને રોટલી આપવી.

શ્રદ્ધા અને નીતિ રાખી ભક્તિમાં ધ્યાન રાખવાથી જીવનમાં શાંતિ મળે છે.

ડો હેમિલ પી લાઠીયા જ્યોતિષાચાર્ય

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">