Ankit Avasthi Video: પુતિને મોદીને બુદ્ધિશાળી અને ટ્રુડોને કહ્યા મૂર્ખ! જાણો શું છે સમગ્ર મામલો? જુઓ Video

એક સભાને સંબોધન કરી રહ્યા હતા અને ત્યા અનેક બીઝનેસમેન બેઠા હતા ત્યારે તેમને કહ્યું કે ભારત સરકાર કોઈના દબાવમાં કામ કરી રહી નથી, ન તો અમેરિકા અને ન તો અમારા(રશિયા)ના દબાવમાં છે. પુતિને કહ્યું કે ભારત સરકાર પોતાના લોકો માટે કામ કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી ખુબ બુદ્ધીમાન છે અને ભારત તેમના નેતૃત્વમાં વુદ્ધી કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 1:15 PM

Ankit Avasthi Video: ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે, અને તેમાં અનેક દેશોએ પોતાના પ્રતિભાવ આપ્યા છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક સભાને સંબોધન કરી રહ્યા હતા અને ત્યા અનેક બીઝનેસમેન બેઠા હતા ત્યારે તેમને કહ્યું કે ભારત સરકાર કોઈના દબાવમાં કામ કરી રહી નથી, ન તો અમેરિકા અને ન તો અમારા(રશિયા)ના દબાવમાં છે.

આ પણ વાંચો: Breaking News: કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, બધાને મોકલ્યા સિંગાપુર

વધુમાં પુતિને કહ્યું કે ભારત સરકાર પોતાના લોકો માટે કામ કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી ખુબ બુદ્ધીમાન છે અને ભારત તેમના નેતૃત્વમાં વુદ્ધી કરી રહ્યું છે. પુતિને કેનેડાના PM ટ્રુડો પર કહ્યું કે કોઈ દેશની સંસદમાં એ પણ નથી ખબર કે તે દેશની સંસદ કોનું સન્માન કરી રહી છે, તે ફક્ત મુર્ખ જ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">