AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ‘નાટુ નાટુ’ સોન્ગ પર ટેસ્લા કારોનો શાનદાર ડાન્સ, Elon Muskએ આપ્યા આવા રિએક્શન

Tesla Cars Lights Video On Naatu Naatu : આરઆરઆર ફિલ્મનું ઓસ્કાર વિજેતા સોન્ગ 'નાટુ નાટુ' ભારત સહિત વિદેશની ધરતી પર પણ ધૂમ મચાવી રહ્યું છે. હાલમાં આ સોન્ગ પર કેટલીક કાર ડાન્સ કરતી જોવા મળે છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : 'નાટુ નાટુ' સોન્ગ પર ટેસ્લા કારોનો શાનદાર ડાન્સ, Elon Muskએ આપ્યા આવા રિએક્શન
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 5:32 PM
Share

દુનિયામાં ‘નાટુ નાટુ’ સોન્ગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતની સાથે સાથે વિદેશની ધરતી પર પણ લોકો આ ઓસ્કાર વિનિંગ સોન્ગ પર ડાન્સ કરી રહ્યાં છે. સામાન્ય માણસ, નાના બાળકોથી લઈને મોટા સેલેબ્રિટિઝ પણ આરઆરઆર ફિલ્મના આ ધમાકેદાર સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. ઓસ્કારના સ્ટેજ પર આ વર્ષે જે નાટુ નાટુ સોન્ગ પર ડાન્સ થયો છે, એજ સોન્ગ પર હાલમાં કેટલીક કાર પણ ડાન્સ કરતી જોવા મળી છે. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ન્યૂ જર્સી શહેરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક ટેસ્લા કાર 1 મિનિટ સુધી નાટુ નાટુ સોન્ગ પર લાઈટ શો કરી રહ્યાં છે. એક પાર્કિગ સ્થળ પર ટેસ્લા કાર અલગ અલગ લાઈનમાં ઊભી છે. કેટલાક લોકો આ શાનદાર નજારો પણ જોઈ રહ્યાં છે.

નાટુ નાટુ સોન્ગના તાલ પર ટેસ્લા કાર પોતાની હેડલાઈટની મદદથી લાઈટ શો કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ટેસ્લાના માલિક એલન મસ્કે આરઆરઆરના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરેલા આ વીડિયો પર સરસ મજાની પ્રતિક્રિયા પણ આપી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મસ્ત મજેદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દિલ ખુશ ખુશ થઈ ગયું. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નાટુ નાટુ સોન્ગ ભારતીયોનો ખુબ ગૌરવ અપાવ્યું છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">