Viral Video: બાબા બાગેશ્વર જેવી અદ્દભુત શક્તિઓ ધરાવે છે Sachin Tendulkar, 10મી ફેઈલ ખરેખર છે ‘મેમરી માસ્ટર’

Sachin Tendulkar sharp memory : બાબા બાગેશ્વરની જેમ તે દરેક સવાલના સાચા અને સચોટ જવાબ આપી શકે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જે આ વાતની સાબિતી આપે છે.

Viral Video: બાબા બાગેશ્વર જેવી અદ્દભુત શક્તિઓ ધરાવે છે Sachin Tendulkar, 10મી ફેઈલ ખરેખર છે 'મેમરી માસ્ટર'
Sachin Tendulkar sharp memory
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 9:34 PM

ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે દાયકાઓ સુધી પોતાના ફેન્સના દિલ પર રાજ કર્યું. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેના ફેન્સની કોઈ કમી નથી. સચિને તેની કારકિર્દીમાં લગભગ તમામ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી અને અસંખ્ય રેકોર્ડ પોતાના નામે કર્યા, જે યાદ રાખવું પણ ખૂબ મુશ્કેલ છે. પરંતુ સચિન માટે આ કોઈ મુશ્કેલ કામ નથી. બાબા બાગેશ્વરની જેમ તે દરેક સવાલના સાચા અને સચોટ જવાબ આપી શકે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જે આ વાતની સાબિતી આપે છે.

સચિને 17 માર્ચે એક મીડિયા પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એન્કરે તેમની સામે સવાલ-જવાબનો સેગમેન્ટ ચાલુ કર્યો હતો. આ સેગમેન્ટમાં તેમને કેટલીક જૂની ઘટનાના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ Google વિના અથવા કોઈની મદદ વિના આપવા ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ તેમણે દરેક મુશ્કેલ પ્રશ્નનો એવો સચોટ જવાબ આપ્યો કે ત્યાં હાજર એન્કર અને પ્રેક્ષકો અવાચક થઈ ગયા. સચિનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને કઈ ઈનિંગ કે મેચમાં કોણે આઉટ કર્યો હતો. તે દરેક ઘટના યાદ હતી. તેના 24 વર્ષની કરિયરની દરેક ઘટનાઓ તેને યાદ છે, તેથી જ તેને લોકો મેમરી માસ્ટર કહેવા લાગ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો : Viral Video : પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યો દીપડો, પોલીસે જાહેર કર્યું એલર્ટ

 આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પાકિસ્તાનમાં હવે માણસોની જેમ પ્રાણીઓ પણ સુરક્ષિત નથી લાગતા, બધા ભારત આવવા માંગે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખરી આઝાદી ભારતમાં જ છે, પાકિસ્તાનની ખરાબ આર્થિક પરિસ્થતિનું આ ઉત્તમ ઉદાહરણ છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">