Viral Video : ડાન્સિંગ દાદીએ બોલિવુડ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, એક્સપ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !

તાજેતરમાં રવિ બાલા શર્માનો એક ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં ડાન્સિંગ દાદી બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video : ડાન્સિંગ દાદીએ બોલિવુડ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, એક્સપ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !
viral video of dancing dadi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 9:01 AM

Viral Video :  ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈની ક્ષમતા તેની ઉંમરના આધારે નક્કી ન કરવી જોઈએ. કારણ કે આપણી ઉંમર માત્ર એક સંખ્યા છે જે આપણી અંદર છુપાયેલી પ્રતિભાને ક્યારેય દબાવી શકતી નથી, આ વાતને 63 વર્ષીય રવિ બાલા શર્માએ (Ravi Bala Sharma) સાચી સાબિત કરી છે.સોશિયલ મીડિયા (Social media) પર લોકો તેને ‘ડાન્સિંગ દાદી’ તરીકે ઓળખે છે. તે ઘણી વખત લોકપ્રિય બોલીવુડ ગીતો પર ડાન્સના વીડિયો શેર કરે છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સિંગ દાદી બોલિવુડ સોંગ ‘કોઈ લડકા હૈ,જબ વો હસતા હૈ ‘પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોમાં રવિ બાલાના એક્સપ્રેશન (Expression)જોઈને દરેકને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જુઓ વીડિયો 

આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને (Viral Video) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે “સુંદર એક્સપ્રેશન” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે “જેટલો સુંદર તમારો ડાન્સ છે, તમે એટલા જ સુંદર છો”, અમેઝિંગ! આ સિવાય, અન્ય ઘણા યુઝર્સ પણ આ વિડીયોની પ્રશંસા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો ravi.bala.sharma નામના એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ (Instagram) પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યારસુધીમાં 10 લાખથી વધુ લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: Ajab-Gajab: ભારતના આ અનોખા ગામમાં ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, આ પરંપરા પાછળ અંધ વિશ્વાસ કે આસ્થા?

આ પણ વાંચો:  Viral Video : લો બોલો આ મહિલાનું એમેઝોનનું પાર્સલ જ રીંછ ઉઠાવી ગયુ, CCTVમાં વિડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">