AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ શખ્સનું અંગ્રેજી સાંભળી રહી જશો દંગ, લોકોએ કહ્યું – આ તો જેઠાલાલનો બાપ છે!

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ વિચિત્ર અંગ્રેજી બોલે છે. આ વીડિયો તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલની યાદ આવી જશે.

આ શખ્સનું અંગ્રેજી સાંભળી રહી જશો દંગ, લોકોએ કહ્યું - આ તો જેઠાલાલનો બાપ છે!
Viral VideoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 11:49 PM
Share

ઘણા લોકોને આ આધુનિક જમાનામાં અંગ્રેજી નથી આવડતુ હોતુ. ઘણા લોકો તેના માટે પ્રયત્ન પણ કરે છે પણ તેઓ શીખી નથી શકતા અને પ્રયત્નો છોડી દેતા હોય છે. કેટલાક લોકો પોતાની માતૃભાષામાં જ વાત કરવાનું પસંદ કરીને અંગ્રેજીનો તિરસ્કાર કરતા હોય છે પણ કેટલાક લોકો હોંશિયારી મારવા માટે ગમે તેવુ અંગ્રેજી બોલતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ વિચિત્ર અંગ્રેજી બોલે છે. આ વીડિયો તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલની યાદ આવી જશે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાઈક પાસે 2 શખ્સ જોવા મળી રહ્યા છે. એક શખ્સના હાથમાં ફોન છે, તે ફોન પર બેન્કના કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ સાથે વાત કરાવાનો પ્રયત્ન કરે છે. તેણે દોસ્તના એટીએમમાંથી પૈસા નીકાળવા હતા પણ તે નીકળતા ન હતા. તેથી જ આ શખ્સને બેન્કના કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવને સમસ્યાના સમાધાન માટે ફોન કર્યો હતો. તેણે પોતાની સમસ્યા અનોખી રીતે અંગ્રેજીમાં કહી. આ શખ્સનું ખરાબ અંગ્રેજી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે. તેનુ ફની અંગેજી સાંભળી તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

આ રહ્યો એ રમૂજી વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

આ મજેદાર રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોને 1.6 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ શખ્સ તો જેઠાલાલનો પણ બાપ નીકળો. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પોતાની જ ભાષામાં વાત કર ભાઈ, અંગ્રેજીની હત્યા ન કર. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કેટલી હિંમતથી ખરાબ અંગ્રેજી બોલી રહ્યો છે.

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">