AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો! આ યુવક ઘોડા પર સવાર થઈને પેટ્રોલ પંપની લાઈનમાં ઉભો રહ્યો, Video જોઈને તમને પણ થશે આશ્ચર્ય

બ્રિટનમાં પેટ્રોલની અછત વર્તાઈ રહી છે. ત્યારે મળતા અહેવાલો મુજબ પેટ્રોલ સ્ટેશનો (Petrol Station) પર હજુ પણ લોકોની લાઈનો જોવા મળી રહી છે.

લો બોલો! આ યુવક ઘોડા પર સવાર થઈને પેટ્રોલ પંપની લાઈનમાં ઉભો રહ્યો, Video જોઈને તમને પણ થશે આશ્ચર્ય
Man Rides Horse To Petrol Station
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 10:40 PM
Share

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો ખુબ રમુજી હોય છે. જેને જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ઘોડા (Horse Riding) પર સવાર થઈને જે રીતે લાઈનમાં ઉભેલા લોકોની મજાક કરી રહ્યો છે. જે જોઈને તમને પણ હસવુ આવશે.

બ્રિટનમાં પેટ્રોલની અછત વચ્ચે યુવકે આ રીતે મજાક કરી

બ્રિટનમાં પેટ્રોલની અછત વર્તાઈ રહી છે. ત્યારે મળતા અહેવાલો મુજબ પેટ્રોલ સ્ટેશનો (Petrol Station) પર હજુ પણ લોકોની લાઈનો જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ પેટ્રોલ પંપ બંધ થઈ ચૂક્યા છે. તેની વચ્ચે એક યુવકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ઘોડા પર સવાર થઈને આ યુવક પેટ્રોલપંપ પર લાઈનમાં ઉભો રહ્યો

પેટ્રોલની અછત વચ્ચે આ યુવક ઘોડે પર સવાર થઈને પેટ્રોલપંપ પર પહોંચ્યો, જે જોઈને લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે આ યુવક ઘોડા પર સવાર થઈને ઈંધણ (Fuel) મેળવવા લાંબી કતારોમાં રાહ જોઈ રહેલા ડ્રાઈવરોની મજાક કરે છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી thearchbishopofbanterbury નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે,પહેલી વાર કોઈને ઘોડા સાથે પેટ્રોલપંપ પર લાઈનમાં ઉભા રહેતા જોયો. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: ફાફડા વેચીને ઘર ચલાવતા આ દાદીનો વીડિયો થયો વાયરલ, દાદીની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો :  Video : આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્વર્ય ચકિત થયા

Follow Us
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
g clip-path="url(#clip0_868_265)">