Viral Video: ફાફડા વેચીને ઘર ચલાવતા આ દાદીનો વીડિયો થયો વાયરલ, દાદીની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર એક દાદીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફાફડા વેચીને ઘર ચલાવતા 75 વર્ષીય કલાવંતી દોશીની પ્રેરણાદાયી કહાની કહેવામાં આવી છે. ઉંમરના આ તબક્કે પણ ફાફડા બનાવવાનો તેમનો ઉત્સાહ ખરેખર દાદ માંગી લે છે.

Viral Video: ફાફડા વેચીને ઘર ચલાવતા આ દાદીનો વીડિયો થયો વાયરલ, દાદીની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો
Kalavanti Doshi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 6:15 PM

Viral Video: આજકાલ સોશિયલ મીડિયા પર દાદીની પ્રેરણાદાયી કહાનીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. દાદીની કહાની જાણ્યા પછી તમે પણ તેમના વખાણ કરતા થાકશો નહીં. 75 વર્ષની કલાવંતી દોશી(Kalavanti Doshi)  માટે ફાફડા તેના પરિવારનું ગુજરાન ચલાવવાનું સાધન છે. કલાવંતી છેલ્લા 40 વર્ષથી ફાફડા વેચવાનું કામ કરે છે. ઉંમરના આ તબક્કે પણ ફાફડા બનાવવાનો તેમનો ઉત્સાહ જોવા લાયક છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દાદીની પ્રેરણાદાયી કહાની

વાયરલ વીડિયોમાં દાદીની પ્રેરણાદાયી કહાની(Inspirational Story) કેપ્શન દ્વારા કહેવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે કલાવંતીનો પરિવાર વર્ષો પહેલા ગુજરાતથી મહારાષ્ટ્રના નાગપુર શિફ્ટ થયો હતો. જ્યાં તેમના પતિને એક વર્ષ બાદ રોજગારી મળી નહીં.

કલાવંતી કહે છે કે તે સમયે તેની પાસે માત્ર 60 રૂપિયા હતા, પરંતુ બંનેએ હિંમત હારી નહીં. તેમણે ગુજરાતી નાસ્તો ફાફડા વેચવાનું શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં તે માંડ માંડ 50 રૂપિયા કમાણી થતી હતી. પરંતુ ધીમે ધીમે તેની દુકાન ચાલવા લાગી અને આજે તે આ વિસ્તારમાં ‘ફાફડાવાલે’ તરીકે પ્રખ્યાત છે.

જુઓ વીડિયો

કલાવંતી જણાવે છે કે તેના બાળકોએ તેને કહ્યું કે હવે કામ કરવાનું બંધ કરો, પરંતુ છતાં તે કામ ચાલુ રાખવા માંગે છે. દાદી કહે છે કે લોકો તેના બનાવેલા ફફડા (Fafda) ખાવા આવે છે, તેથી તે તેમના માટે હંમેશા કામ કરવા માંગે છે.

સોશિયલ મીડિયા યુઝર્સે દાદીની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર officialhumansofbombay પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ દાદીની કહાની ખુબ પસંદ આવી રહી છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ (Users) લખ્યુ કે તમારી હિંમતને સલામ.જ્યારે અન્ય યુઝર્સ પણ આ દાદીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્વર્ય ચકિત થયા

આ પણ વાંચો :  Viral Video : મીટ કાપવાના છરાથી આ છોકરીએ કપાવ્યા તેના વાળ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">