Viral Video: ઢિન્ચેક પૂજાએ હોલિવુડના સોંગને કર્યુ રીક્રિએટ, લોકોએ કહ્યું ‘આ અમે શું સાંભળી લીધુ’

ઢિન્ચેક પૂજા (Dhinchak Pooja) તેના વિચિત્ર સોંગ માટે જાણીતી છે અને તેના કારણે તેને લોકો ટ્રોલ પણ કરે છે. હાલમાં તેણે નવું સોંગ બહાર પાડ્યુ છે. જેને કારણે તે જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે.

Viral Video: ઢિન્ચેક પૂજાએ હોલિવુડના સોંગને કર્યુ રીક્રિએટ, લોકોએ કહ્યું 'આ અમે શું સાંભળી લીધુ'
Dhinchak PoojaImage Credit source: youtube
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 7:43 PM

Dhinchak Pooja Viral video: સોશ્યિલ મીડિયામાં લોકો વચ્ચે પ્રખ્યાત થવા માટે ઘણા લોકો કેટલીક વાર એવા કામ કરે છે કે તે હસીનું પાત્ર બની જાય છે. તેમાંનુ જ એક નામ છે ઢિન્ચેક પૂજા (Dhinchak Pooja). તે તેના વિચિત્ર સોંગ અને ખરાબ અવાજને કારણે સોશ્યિલ મીડિયામાં ઘણી ટ્રોલ થાય છે પણ તે તેના વિચિત્ર લિરીકસવાળા સોંગ બનાવતી જ રહે છે. તે બિગ બોસ રિયાલીટી શોમાં પણ જોવા મળી હતી. ‘સેલ્ફી મૈંને લે લી આજ’ સોંગ તેનું સૌથી વાયરલ થયેલુ સોંગ છે, આ જ સોંગને કારણે તે જાણીતી બની હતી. આ પછી તેના બીજા ઘણા ગીતો આવ્યા. હવે ફરી એકવાર તેનું નવું ગીત આવ્યું છે, જે સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેને સાંભળ્યા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વખતે ઢિન્ચેક પૂજાએ હોલિવુડની પ્રખ્યાત રેપ સિંગર એમિનેમનું ગીત ‘લોઝ યોરસેલ્ફ’ (Lose yourself) રીક્રિએટ કર્યું છે, જેના પછી લોકોએ દર વખતની જેમ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ઢિન્ચેક પૂજાએ માત્ર ગીતને રીક્રિએટ જ કર્યું નથી, પરંતુ તેણે એમિનેમના વીડિયોમાંથી ઘણા સીન અને સ્ટેપ્સની નકલ પણ કરી છે. ઢિન્ચેક પૂજાએ નવા સોંગનો વીડિયો તેના યુટ્યુબ અને ફેસબુક એકાઉન્ટ પર શેયર કર્યો છે. ઢિન્ચેક પૂજાએ એમિનેમ જેવો ફંકી ડ્રેસ પહેર્યો છે. તમને જણાવી દઈએ કે એમિનેમનું ‘લોઝ યોરસેલ્ફ’ (Lose yourself) ગીત હોલીવુડની ફિલ્મ 8 માઈલનું છે, જેને ઢિન્ચેક પૂજાએ હિન્દીમાં તેને રીક્રિએટ કરીને ગાયું છે. તેમણે ગીતના ઘણા શબ્દોનો હિન્દીમાં માત્ર પોતાના શબ્દોમાં અનુવાદ કર્યો છે.

આ રહ્યો ઢિન્ચેક પૂજાનો વાયરલ વીડિયો

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

આ સોંગ પર ટ્રોલ થયા બાદ તેનું કમેન્ટ સેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, ફેસબુક પર પણ લોકો તેના ગીતો સાંભળીને તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ‘આભાર હું બહેરો છું’ તો કેટલાક કહી રહ્યા છે કે આ ગીત સાંભળીને એમિનેમ મરી જશે. અન્ય એક યુઝરે ગીત સાંભળ્યા પછી કમેન્ટ કરી કે ‘મારે એસિડથી કાન ધોવાની જરૂર છે’.

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">